Sanand Suicide Case: "મને માફ કરજો મમ્મી-પપ્પા..." સાણંદમાં ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીનો આપઘાત
Sanand Suicide Case: અમદાવાદમાં સાણંદની ગાયત્રીનગર સોસાયટીમાં રહેતી અને બેચલર ઇન ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીએ પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેવાની અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. આ મામલે મૃતક યુવતીના કપડાના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેના આધારે સાણંદ પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ગંભીર ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Advertisement