Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : સાણંદમાં 19 વર્ષીય યુવતીની આત્મહત્યા, પ્રેમસંબંધ મુદ્દે માનસિક ત્રાસનો પરિવારનો દાવો

સાણંદમાં 19 વર્ષીય યુવતીના આપઘાત બાદ સમગ્ર મામલો ગંભીર બની ગયો છે. પરિવાર દ્વારા પ્રેમસંબંધ સાથે જોડાયેલા માનસિક ત્રાસના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ દરમિયાન સામે આવેલી એક મહત્વની બાબતે સમગ્ર કેસમાં અનેક સવાલો ઊભા કર્યા છે.
ahmedabad   સાણંદમાં 19 વર્ષીય યુવતીની આત્મહત્યા  પ્રેમસંબંધ મુદ્દે માનસિક ત્રાસનો પરિવારનો દાવો
Advertisement

Ahmedabad Sanand Suicide Case: અમદાવાદ જિલ્લાના સાણંદમાં 19 વર્ષીય યુવતીના આપઘાતનો બનાવ સામે આવતા ચકચાર મચી છે. ગાયત્રીનગર સોસાયટીમાં રહેતી અને ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી યુવતીએ પોતાના ઘરે જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં સાણંદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

Tags :
Advertisement

.

×