Ahmedabad Rain News: અમદાવાદમાં વરસાદ વચ્ચે SBIની પરીક્ષા, બે કલાક વહેલા સેન્ટરે પહોંચ્યા ઉમેદવારો
Ahmedabad Rain News: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સતત જામી રહેલા વરસાદી માહોલ વચ્ચે આજે એસબીઆઈ (SBI) ની મહત્વપૂર્ણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મેઘરાજાના હેત અને ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારે ઉમેદવારોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Advertisement