Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Viral Song Controversy: સો. મીડિયામાં વાયરલ સોંગનો વિવાદ વકર્યો, ઠાકોર સમાજ માટે વિવાદિત શબ્દનો ઉપયોગ

સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાયરલ થયેલા એક ગીતના કારણે સામાજિક સ્તરે મોટો વિવાદ ઊભો થયો છે. ગીતમાં કરવામાં આવેલા અમુક શબ્દોના પ્રયોગને લઈને એક સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ આ મુદ્દે કડક પ્રતિબંધો હોવા છતાં ગીત બનતા મામલો ગરમાયો છે અને દિગ્ગજ નેતાઓ તેમજ આગેવાનો દ્વારા પ્રતિક્રિયાઓ આપીને માફીની માંગ કરવામાં આવી છે.
viral song controversy  સો  મીડિયામાં વાયરલ સોંગનો વિવાદ વકર્યો  ઠાકોર સમાજ માટે વિવાદિત શબ્દનો ઉપયોગ
Advertisement

Social Media Song Controversy Gujarat:  આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા (Social Media) મનોરંજનનું મોટું માધ્યમ બન્યું છે, પરંતુ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી કન્ટેન્ટ ગંભીર વિવાદોને જન્મ આપતી હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક સોંગના કારણે ગુજરાતમાં નવો વિવાદ વકર્યો છે. આ વાયરલ સોંગમાં ઠાકોર સમાજ (Thakor Samaj) માટે અમુક વિવાદિત અને પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

Tags :
Advertisement

.

×