STUDIO ON WHEELS : મને ગુજરાત અને ગુજરાતી લોકો ખૂબ પસંદ છે : કથાકાર દેવી ચિત્રલેખાજી
ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત 'STUDIO ON WHEELS' માં વાત કરીશું એ પ.પૂ. દેવીની જેમને દુનિયા કથાકાર ચિત્રલેખાજી તરીકે ઓળખે છે. 4 વર્ષની ઉંમરમાં ગુરુ મળ્યા બાદ કેવી રીતે તેઓ આ મુકામ સુધી પહોંચ્યા? વ્રજથી દ્વારિકાનગરી સંદર્ભે તેઓ શું કહીં રહ્યાં છે? તે જાણવાનો પ્રયાસ ગુજરાત ફર્સ્ટ ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે હાઈટેક સ્ટુડિયોમાં પોડકાસ્ટનાં માધ્યમથી કર્યો છે.
Advertisement
- ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત STUDIO ON WHEELS માં વિશેષ સંવાદ
- પ.પૂ.દેવી ચિત્રલેખાજી સાથે ચેનલ હેડ ડૉક્ટર વિવેક કુમાર ભટ્ટનો ખાસ સંવાદ
- હાઈટેક સ્ટુડિયોમાં પોડકાસ્ટનાં માધ્યમથી વ્રજથી દ્વારિકાનગરી સંદર્ભે જાણવાનો કર્યો પ્રયાસ
- 'મને ગુજરાત અને ગુજરાતી લોકો ખૂબ પસંદ છે'
ગુજરાત ફર્સ્ટની (Gujarat first News) વિશેષ રજૂઆત 'STUDIO ON WHEELS' માં વાત કરીશું એ પ.પૂ. દેવીની જેમને દુનિયા કથાકાર ચિત્રલેખાજી (Devi Chitralekhaji) તરીકે ઓળખે છે. 4 વર્ષની ઉંમરમાં ગુરુ મળ્યા બાદ કેવી રીતે તેઓ આ મુકામ સુધી પહોંચ્યા છે ? વ્રજથી (Vraj Bhoomi) લઈ દ્વારિકાનગરી સંદર્ભે તેઓ શું કહીં રહ્યાં છે ? તે જાણવાનો પ્રયાસ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ હેડ ડૉક્ટર વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) હાઈટેક સ્ટુડિયોમાં પોડકાસ્ટનાં માધ્યમથી કર્યો છે.

