Vadtaldham : સરદાર પટેલ યુનિવર્સિટીનાં B.Ed નાં ટોપરને દર વર્ષે અપાશે “વડતાલધામ શિક્ષાપત્રી ગોલ્ડ મેડલ”
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રશિક્ષણાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક સરાહનીય અને પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. સરદાર પટેલ યુનિવર્સિટીનાં બેચલર ઓફ એજ્યુકેશન (B.Ed.Gen) અભ્યાસક્રમની એક્સટર્નલ પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર તેજસ્વી પ્રશિક્ષણાર્થીને પ્રતિવર્ષ “વડતાલધામ શિક્ષાપત્રી ગોલ્ડ મેડલ” એનાયત કરવામાં આવશે.
Advertisement
Vadtaldham : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન (Shri Swaminarayan Mandir Vadtal Sansthan) દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રશિક્ષણાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક સરાહનીય અને પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. સરદાર પટેલ યુનિવર્સિટીનાં બેચલર ઓફ એજ્યુકેશન (B.Ed.Gen) અભ્યાસક્રમની એક્સટર્નલ પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર તેજસ્વી પ્રશિક્ષણાર્થીને પ્રતિવર્ષ “વડતાલધામ શિક્ષાપત્રી ગોલ્ડ મેડલ” (Vadtaldham Shikshapatri Gold Medal) એનાયત કરવામાં આવશે.

