Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah : 805 કરોડનાં ખર્ચે તૈયાર થનારા 28 કિમી હાઈવેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે તેમના સંસદીય મતવિસ્તારમાં વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 6 લેન હાઈવેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. રૂ. 805 કરોડના ખર્ચે તૈયાર થનાર 28 કિમી હાઈવેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાતમુહૂર્ત કર્યું. આ સાથે 5 નવા અંડરપાસનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
amit shah   805 કરોડનાં ખર્ચે તૈયાર થનારા 28 કિમી હાઈવેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત
Advertisement
  1. કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah સંસદીય મતવિસ્તારમાં
  2. ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપી હાજરી
  3. અમિત શાહના હસ્તે 6 લેન હાઈવેનું ખાતમુહૂર્ત
  4. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત
  5. 805 કરોડના ખર્ચે તૈયાર થનારા 28 કિમી હાઈવેનું ખાતમુહૂર્ત

Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે તેમના સંસદીય મતવિસ્તારમાં વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 6 લેન હાઈવેનું (6-lane Highway) ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ ઉપસ્થિત રહ્યા. રૂ. 805 કરોડના ખર્ચે તૈયાર થનાર 28 કિમી હાઈવેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાતમુહૂર્ત કર્યું.

આ પણ  વાંચો -ગુજરાતમાં અમિત શાહના હાથે 805 કરોડ રૂપિયાના વિકાસના કામો, GIDC વિકાસને મળશે વેગ

Advertisement

Advertisement

6 લેન હાઈવેનું કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના હસ્તે ખાતમુહૂર્ત

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે (Amit Shah) આજે પોતાના સંસદીય મતવિસ્તારમાં યોજાનારા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રીનાં હસ્તે 6 લેન હાઇવેનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું. રૂ. 805 કરોડના ખર્ચે તૈયાર થનાર 28 કિમી હાઈવેનું આજે ખાતમુહૂર્ત થયું. માહિતી અનુસાર, શાંતિપુરાથી ખોરજ GIDC સુધી (Shantipura to Khoraj GIDC) આ 6 લેન હાઇવે બનાવવામાં આવશે. હાઇવેની બંને બાજું અત્યાધુનિક સર્વિસ રોડનું પણ નિર્માણ કરવામાં આવશે.

આ પણ  વાંચો -ગૃહમંત્રી Amit Shah ના જન્મદિવસ નિમિત્તે સેવાકિય કાર્યક્રમોનું આયોજન, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સફાઈ કર્મચારી આપ્યા સ્વેટર

GIDC અને ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળશે

માહિતી અનુસાર, આ સાથે 5 નવા અંડરપાસનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ 6 લેન હાઇવે અને અંડરપાસથી GIDC અને ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળશે. સાથે જ સામાન્ય નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી પણ મુક્તિ મળશે. 6 લેન હાઈવેનાં (6-lane Highway) ખાતમુહૂર્ત બાદ ગાંધીનગર ખાતે નવનિર્મિત MLA ક્વાર્ટરનું (New MLA Quarter in Gandhinagar) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે.

આ પણ  વાંચો -મોરારીબાપુ ની બીજી ઐતિહાસિક રામયાત્રા : ટ્રેન-ફ્લાઇટ યાત્રા થકી ચિત્રકૂટથી શ્રીલંકા સુધી રામકથા

Tags :
Advertisement

.

×