Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

VS Hospital Scam : કોંગ્રેસનાં કોર્પોરેટરનાં આરોપો બાદ સુપરિન્ટેન્ડેન્ટની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

આ પહેલા કોંગ્રેસનાં કોર્પોરેટરે VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણનાં મોત અને 500 થી વધુ દર્દીઓ પર ટ્રાયલ થયા હોવાનો આક્ષેપ કર્યો હતો.
vs hospital scam   કોંગ્રેસનાં કોર્પોરેટરનાં આરોપો બાદ સુપરિન્ટેન્ડેન્ટની પ્રતિક્રિયા  જાણો શું કહ્યું
Advertisement
  1. અમદાવાદની VS હોસ્પિટલમાં ક્લિનિક ટ્રાયલ મુદ્દે વિવાદ (VS Hospital Scam)
  2. VS હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટે પોતાનાં પરનાં આરોપ ફગાવ્યાં
  3. હું નિર્દોષ છું, ક્લિનિકલ ટ્રાયલમાં મારી કોઇ સંડોવણી નથી : ડૉ. પારુલ શાહ
  4. કોંગ્રેસનાં કોર્પોરેટર રાજશ્રી કેસરીએ લગાવ્યો સૌથી મોટો આક્ષેપ
  5. સુપરિન્ટેન્ડેન્ટ અને પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટની સંડોવણી હોવાનો દાવો
  6. 8 ડોક્ટર સસ્પેન્ડ કરાયા છે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

VS Hospital Scam : અમદાવાદની VS હોસ્પિટલમાં ક્લિનિક ટ્રાયલ (Clinical Trials on Patients) વિવાદ મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. VS હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટે પોતાની સામે થયેલા આરોપોને ફગાવ્યા છે. ડૉ. પારુલ શાહે કહ્યું કે, હું નિર્દોષ છું, ક્લિનિકલ ટ્રાયલમાં મારી કોઇ સંડોવણી નથી. મને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે. જ્યારે, આ પહેલા કોંગ્રેસનાં (Congress) કોર્પોરેટરે VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણનાં મોત અને 500 થી વધુ દર્દીઓ પર ટ્રાયલ થયા હોવાનો આક્ષેપ કર્યો હતો અને સુપરિન્ટેન્ડેન્ટ અને પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટની સંડોવણી હોવા સહિત અને ગંભીર આરોપ કર્યા હતા.

Tags :
Advertisement

.

×