ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

American Teacher: મહિલા શિક્ષિકાએ ક્લાસરૂમમાં વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બાંધ્યો

American Teacher: અમેરિકામાં વધુ એક Teacher અને વિદ્યાર્થી વચ્ચે શારીરિક સંબંધ હોવાનો મામલો સામે આવ્યો છે. આ વખતે અમેરિકાના કેલિફોર્નિયામાં એક શિક્ષિક અને વિદ્યાર્થી વચ્ચે શારીરિક સંબંધ બાધવાનો કથિય વીડિયો સામે આવ્યો છે. જોકે શિક્ષકા અને વિદ્યાર્થીએ વર્ગખંડમાં જ એકબીજા...
11:44 PM Jul 21, 2024 IST | Aviraj Bagda
American Teacher: અમેરિકામાં વધુ એક Teacher અને વિદ્યાર્થી વચ્ચે શારીરિક સંબંધ હોવાનો મામલો સામે આવ્યો છે. આ વખતે અમેરિકાના કેલિફોર્નિયામાં એક શિક્ષિક અને વિદ્યાર્થી વચ્ચે શારીરિક સંબંધ બાધવાનો કથિય વીડિયો સામે આવ્યો છે. જોકે શિક્ષકા અને વિદ્યાર્થીએ વર્ગખંડમાં જ એકબીજા...
Northern California teacher sentenced for having sex with 8th-grade student on graduation day

American Teacher: અમેરિકામાં વધુ એક Teacher અને વિદ્યાર્થી વચ્ચે શારીરિક સંબંધ હોવાનો મામલો સામે આવ્યો છે. આ વખતે અમેરિકાના કેલિફોર્નિયામાં એક શિક્ષિક અને વિદ્યાર્થી વચ્ચે શારીરિક સંબંધ બાધવાનો કથિય વીડિયો સામે આવ્યો છે. જોકે શિક્ષકા અને વિદ્યાર્થીએ વર્ગખંડમાં જ એકબીજા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે અમેરિકાના વિવિધ ક્ષેત્રોમાં પહેલા પણ આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવેલા છે.

ત્યારે આ વખેત અમેરિકાના Northern California આવેલી શાળા Sycamore Junior High School માં 46 વર્ષની Michelle Christine Solis Teacher તરીકે ફરજ નિભાવતી હતી. જોકે છેલ્લા 20 વર્ષ કરતા પણ વધુ સમય Teacher તરીકે કામ કર્યું છે. તો જુન 2021 ના દિવસે Michelle Christine Solis એ તેની શાળામાં 8 ધોરણમાં ભણતા 14 વર્ષના વિદ્યાર્થીને તેના નગ્ન ફોટો Instagram ના માધ્યમથી મોકલ્યા હતાં.

Teacher નગ્ન ફોટો શાળામાં વાયરલ થયા

તો Instagram પર ફોટો મોકલવાની સાથે Michelle Christine Solis ને કહ્યું હતું કે, આપણે graduation day પર આપણા વર્ગખંડમાં Sex કરીશું. પરંતુ જ્યારે Michelle Christine Solis ના નગ્ન ફોટો શાળામાં વાયરલ થયા હતાં. ત્યારે આ સંપૂર્ણ મામલે પર્દાફાશ થયો હતો. ત્યાર Michelle Christine Solis વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

Teacher ને 4 વર્ષની જેલની સજા ફટકારાઈ

પરંતુ વર્ષ 2021 ના સમયગાળામાં Michelle Christine Solis ને 15 હજારના ડોલર જામીન પર છોડી દેવામાં આવી હતી. ત્યાર બાદ તેને ચેતવણી આપવામાં આવી હતી કે, તેણી 10 વર્ષ કરતા ઉમરના કોઈ પણ યુવક સાથે જોવા મળશે. તો તેની વિરૂદ્ધ કડક પગલા લેવામાં આવશે. ત્યારે આજરોજ Michelle Christine Solis વિરુદ્ધ કેસમાં ચુકાદો આવતા તેને 4 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો: US Teacher Alanis Pinion: શિક્ષિકા Snapchat પર વિદ્યાર્થીઓ પોતાના નગ્ન ફોટો અને વીડિયો મોકલતી!

Tags :
A Butte CountyAmericaAmericanAmerican TeacherbutteCaliforniaGraduationGRADUATION DAYGujarat FirstMichelle Christine SolisNorthern California teacherSexstudentTeacher
Next Article