ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bibhav Kumarની સ્વાતિ માલિવાલ કેસમાં ધરપકડ

Bibhav Kumar: રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના મામલામાં દિલ્હી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના અને સ્વાતિ માલીવાલ પર કથિત રીતે હુમલો કરવાના આરોપી Bibhav Kumarને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધો છે. Bibhav...
01:12 PM May 18, 2024 IST | Kanu Jani
Bibhav Kumar: રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના મામલામાં દિલ્હી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના અને સ્વાતિ માલીવાલ પર કથિત રીતે હુમલો કરવાના આરોપી Bibhav Kumarને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધો છે. Bibhav...

Bibhav Kumar: રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના મામલામાં દિલ્હી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના અને સ્વાતિ માલીવાલ પર કથિત રીતે હુમલો કરવાના આરોપી Bibhav Kumarને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધો છે. Bibhav Kumar પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત રીતે મારપીટ કરવાનો આરોપ છે.

સ્વાતિ માલિવાલનો AIIMSમાં થયેલ મેડિકલ રિપોર્ટ પણ આવી ગયો છે જે મુજબ સ્વાતિને બરાબર પિટવામાં આવી છે એ સાબિત થાય છે. 

બીજીબાજુ 'અમે નિર્દોષ છીએ'એવાં ગાણાં ગાતી આમ આદમી પાર્ટી તરફથી આરોપી ખુદ Bibhav Kumarએ  પોલીસમાં સ્વાતિ માલીવાલ વિરુધ્ધ FIR પણ નોંધાવી  છે. 

રાઘવ ચઢ્ઢા ભારત પરત આવી ગયા છે. એટલે હવે નવો ખેલ કેવો હશે એનો કયાસ લગાવવો જ રહ્યો. 

ગમે તે હોય,વિપક્ષ હાર ભાળી ગયો છે અને એ ગમે તે હદે જઈ શકે છે. આમ આદમી પાર્ટી તો સ્વાતિ માલીવાલ BJPનો હાથો બની ગઈ છે એવી વાહિયાત વાત પણ મીડિયામાં વહેતી મૂકી છે. 

આ પણ વાંચો- હવે એક ‘ગુંડા’ ના દબાણને વશ થઈ ગઈ છે AAP : સ્વાતિ માલીવાલ 

Next Article