ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજકોટમાં ગણપતિ પંડાલમાં મોટી દુર્ઘટના, વોકળાનો સ્લેબ ધરાશાયી થતા 1 મહિલાનું મોત, 10 લોકો ઇજાગ્રસ્ત

રાજકોટ સર્વેશ્વર ચોકમાં ગણપતિ પંડાલમાં મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં વોકળાનો સ્લેબ ધરાશાઇ થતા અનેક લોકો વોકળામાં ખાબકયા હતા.. દુર્ઘટના સમયે ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા..આ ઘટનામાં 1 મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે.. જ્યારે...
10:41 PM Sep 24, 2023 IST | Vishal Dave
રાજકોટ સર્વેશ્વર ચોકમાં ગણપતિ પંડાલમાં મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં વોકળાનો સ્લેબ ધરાશાઇ થતા અનેક લોકો વોકળામાં ખાબકયા હતા.. દુર્ઘટના સમયે ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા..આ ઘટનામાં 1 મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે.. જ્યારે...

રાજકોટ સર્વેશ્વર ચોકમાં ગણપતિ પંડાલમાં મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં વોકળાનો સ્લેબ ધરાશાઇ થતા અનેક લોકો વોકળામાં ખાબકયા હતા.. દુર્ઘટના સમયે ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા..આ ઘટનામાં 1 મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે.. જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

આ ઘટના મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ એ પૂર્વ મેયર ડોક્ટર પ્રદીપ ડવ સાથે વાતચીત કરી. રાજકોટના સર્વેશ્વર ચોક દુર્ઘટના બાબતે ટેલીફોનિક વાતચીત કરવામાં આવી, અને આ ઘટના પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું. આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો માધાપર ચોકડી બ્રિજ ખાતેનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે આવતીકાલે મુખ્યમંત્રી માધાપર બ્રિજનું લોકાર્પણ કરવાના હતા

Tags :
1 woman died10 peopleBig accidentCollapseGanapati pandalInjuredRAJKOTslabWalk
Next Article