Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Budget 2024 : આવકવેરામાં થઇ શકે છે મોટા ફેરફાર! શું મધ્યમ વર્ગને મળશે રાહત?

Budget 2024: દેશનું સામાન્ય બજેટ 2024 (Budget 2024)રજૂ થવાનું છે અને 23 જુલાઈ, 2024 ના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સંસદમાં બજેટ ભાષણ આપશે. દર વખતની જેમ આ વખતે પણ સામાન્ય અને ખાસ બધાને કેન્દ્રીય બજેટ પાસેથી ઘણી...
budget 2024   આવકવેરામાં થઇ શકે છે મોટા ફેરફાર  શું મધ્યમ વર્ગને મળશે રાહત
Advertisement

Budget 2024: દેશનું સામાન્ય બજેટ 2024 (Budget 2024)રજૂ થવાનું છે અને 23 જુલાઈ, 2024 ના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સંસદમાં બજેટ ભાષણ આપશે. દર વખતની જેમ આ વખતે પણ સામાન્ય અને ખાસ બધાને કેન્દ્રીય બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. CTI એ તેની 10 માંગણીઓ અંગે નાણામંત્રીને પત્ર મોકલ્યો છે. જેમાં ઈન્કમટેક્સનું નામ બદલવા અને મધ્યમ વર્ગ અને નાના વેપારીઓને રાહત આપવા સહિતની અન્ય માંગણીઓ જણાવવામાં આવી છે.

Tags :
Advertisement

.

×