Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IPO : આજે બે નવા IPO ઓનું લિસ્ટિંગ, જાણો ગ્રે માર્કેટમાં તેની સ્થિતિ

IPO : પ્રાઈમરી માર્કેટમાં આજે બે નવા IPO લોન્ચ થવા જઈ રહ્યા છે.આમાંથી એક Go Digit General IPO IPO છે અને બીજો Quest Laboratories નો એસએમઈ આઈપીઓ છે.આ સિવાય તમે પહેલાથી જ 6 અન્ય IPOમાં પણ પૈસા રોકી શકો છો....
ipo   આજે બે નવા ipo ઓનું  લિસ્ટિંગ  જાણો ગ્રે માર્કેટમાં તેની સ્થિતિ
Advertisement

IPO : પ્રાઈમરી માર્કેટમાં આજે બે નવા IPO લોન્ચ થવા જઈ રહ્યા છે.આમાંથી એક Go Digit General IPO IPO છે અને બીજો Quest Laboratories નો એસએમઈ આઈપીઓ છે.આ સિવાય તમે પહેલાથી જ 6 અન્ય IPOમાં પણ પૈસા રોકી શકો છો. તે જ સમયે, ચાર કંપનીઓના શેર પણ આજે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થવાના છે. તેમાં TBO Tech IPO, TGIF એગ્રીબિઝનેસ, Slickflex પોલિમર્સ અને આધાર હાઉસિંગ ફાઇનાન્સના IPOનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે ગ્રે માર્કેટમાં આ શેર કયા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.

Tags :
Advertisement

.

×