ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આજે જ લઈ લેજો વેક્સિન, રિસર્ચમાં વેક્સિનને લઇ થયો છે મોટો ખુલાસો

સરકાર સતત વેક્સિનેશન પર ભાર મૂકી રહી છે, ત્યારે જો તમે હજી સુધી કોરોનાની વેક્સિન નથી લીધી, તો આ લેખ ચોક્કસ વાંચો. રસી લીધા પછી પણ આપણને ચેપ લાગી શકે છે, પરંતુ તે ચોક્કસપણે આપણને ગંભીર રીતે બીમાર થવાના અને મૃત્યુના જોખમથી બચાવે છે. યુએસ હેલ્થ એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને (CDC) તાજેતરમાં તેનું મહત્વ દર્શાવવા માટે એક સંશોધન હાથ ધર્યું હતું. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ
12:24 PM Feb 10, 2022 IST | Vipul Pandya
સરકાર સતત વેક્સિનેશન પર ભાર મૂકી રહી છે, ત્યારે જો તમે હજી સુધી કોરોનાની વેક્સિન નથી લીધી, તો આ લેખ ચોક્કસ વાંચો. રસી લીધા પછી પણ આપણને ચેપ લાગી શકે છે, પરંતુ તે ચોક્કસપણે આપણને ગંભીર રીતે બીમાર થવાના અને મૃત્યુના જોખમથી બચાવે છે. યુએસ હેલ્થ એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને (CDC) તાજેતરમાં તેનું મહત્વ દર્શાવવા માટે એક સંશોધન હાથ ધર્યું હતું. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ

સરકાર સતત વેક્સિનેશન
પર ભાર મૂકી રહી છે, ત્યારે
જો તમે હજી સુધી
કોરોનાની વેક્સિન નથી લીધી
, તો આ લેખ ચોક્કસ
વાંચો.
રસી લીધા પછી પણ આપણને ચેપ લાગી શકે છે,
પરંતુ તે ચોક્કસપણે આપણને ગંભીર રીતે બીમાર
થવાના અને મૃત્યુના જોખમથી બચાવે છે. યુએસ હેલ્થ એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ
કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને (
CDC) તાજેતરમાં
તેનું મહત્વ દર્શાવવા માટે એક સંશોધન
હાથ ધર્યું હતું. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, રસી
મેળવનારા લોકોમાં કોરોનાથી મૃત્યુનું જોખમ નહિવત છે.

સંશોધનમાં એવું તારણ આવ્યું કે, રસી લીધા પછી દર 1.5 લાખ લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થઈ શકે છે.  અગાઉના ઘણા સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે, બાળકોમાં કોરોનાથી મૃત્યુનું જોખમ ઘણું ઓછું છે. માત્ર 0.001% બાળકો વાયરસથી સંક્રમિત થતા જીવ ગુમાવે છે. 
Tags :
CoronaCoronaVaccinecovidreserch
Next Article