Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jagannath Yatra 2024: જગન્નાથ મંદિર અને યાત્રામાં કેમ અવિવાહિત યુગલો નહીં આવતા, શું રહસ્ય છુપાયેલું છે પુરાણોમાં?

Jagannath Yatra 2024: દરેક વર્ષે અષાઢ મહિનામાં શુક્લ પક્ષની બીજી તિથિના દિવસે Jagannath યાત્રા શરુ કરવામાં આવે છે. જે 10 દિવસ સુધી ચાલુ રહે છે. આ સમય દરમિયાન ભગવાન Jagannath તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા કાઢવામાં આવે છે....
jagannath yatra 2024  જગન્નાથ મંદિર અને યાત્રામાં કેમ અવિવાહિત યુગલો નહીં આવતા  શું રહસ્ય છુપાયેલું છે પુરાણોમાં
Advertisement

Jagannath Yatra 2024: દરેક વર્ષે અષાઢ મહિનામાં શુક્લ પક્ષની બીજી તિથિના દિવસે Jagannath યાત્રા શરુ કરવામાં આવે છે. જે 10 દિવસ સુધી ચાલુ રહે છે. આ સમય દરમિયાન ભગવાન Jagannath તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા કાઢવામાં આવે છે. ત્રણેય ભાઈ-બહેનો રથમાં સવાર થઈને ગુડીચા મંદિરે જાય છે અને ત્યાંથી 11 મા દિવસે પાછા ફરે છે. Jagannath મંદિર સાથે જોડાયેલા ઘણા રહસ્યો છે, જે આજે પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે. એટલા માટે આ મંદિરને ભારતનું રહસ્યમય મંદિર કહેવામાં આવે છે. Jagannath મંદિરની આશ્ચર્યજનક વાત એ છે કે અવિવાહિત યુગલો માટે આ મંદિરમાં જવું પ્રતિબંધિત માનવામાં આવે છે.

Tags :
Advertisement

.

×