Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pushpa 2 The Rule ની નવી ડેટ જાહેર, હવે આ તારીખે થશે રિલીઝ

Pushpa 2 The Rule : મેકર્સે વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'Pushpa 2 The Rule ની રિલીઝને લઈને મોટો ફેરફાર કર્યો છે. ઘણા દિવસોથી ફિલ્મની રિલીઝને મોકૂફ રાખવાની અટકળો વચ્ચે એક મોટું અપડેટ સામે આવ્યું છે અને તેણે અફવાઓને સાચી સાબિત કરી...
pushpa 2 the rule ની નવી ડેટ જાહેર  હવે આ તારીખે થશે રિલીઝ
Advertisement

Pushpa 2 The Rule : મેકર્સે વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'Pushpa 2 The Rule ની રિલીઝને લઈને મોટો ફેરફાર કર્યો છે. ઘણા દિવસોથી ફિલ્મની રિલીઝને મોકૂફ રાખવાની અટકળો વચ્ચે એક મોટું અપડેટ સામે આવ્યું છે અને તેણે અફવાઓને સાચી સાબિત કરી છે. ફિલ્મની રીલીઝ મોકૂફ રાખવામાં આવી છે. હવે ALLU ARJUN અને RASHMIKA MANDANNA સ્ટારર ફિલ્મ 5 મહિના પછી રિલીઝ થશે. નિર્માતાઓએ ફિલ્મની નવી રિલીઝની પણ જાહેરાત કરી છે. હવે આ ફિલ્મ 6 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થશે. આવી સ્થિતિમાં ચાહકોને વધુ રાહ જોવી પડશે. પુષ્પાના ઘણા ચાહકો આ સમાચારથી નિરાશ થવાના છે. અગાઉ આ ફિલ્મ સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટના અવસર પર રિલીઝ થઈ રહી હતી.

Tags :
Advertisement

.

×