Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Salman khan: એકવાર જો કમિટમેન્ટ કરી દીધી, તો પછી.... ભાઈજાન ચોક્ક પૂર્ણ કરશે

Salman khan: ભાઈજાન તેના અભિનેતા કરતા પણ તેમની ઉદારતા માટે દેશમાં પ્રખ્યાત છે. કારણ કે... ક્યારેક કોઈ Bollywood વ્યક્તિની મદદ ચોરીછુપી કરતા જોવા મળે છે, તો ક્યારેક દેશના ગરીબ પરિવારો અને વિકલાંગ બાળકો માટે મસિમા બનીને આવે છે. તેથી સલમાન...
salman khan  એકવાર જો કમિટમેન્ટ કરી દીધી  તો પછી     ભાઈજાન ચોક્ક પૂર્ણ કરશે
Advertisement

Salman khan: ભાઈજાન તેના અભિનેતા કરતા પણ તેમની ઉદારતા માટે દેશમાં પ્રખ્યાત છે. કારણ કે... ક્યારેક કોઈ Bollywood વ્યક્તિની મદદ ચોરીછુપી કરતા જોવા મળે છે, તો ક્યારેક દેશના ગરીબ પરિવારો અને વિકલાંગ બાળકો માટે મસિમા બનીને આવે છે. તેથી સલમાન ખાનને દેશમાં સૌ લોકો ભાઈજાન કહે છે.

આ દરમિયાન સલમાને ફરી એકવાર માનવતાનો દાખલો બેસાડ્યો છે. તાજેતરમાં 9 વર્ષના Cancer સર્વાઇવર જગનબીરને ઘરે મળવા માટે આમંત્રણ આપ્યું હતું. સલમાન ખાનએ 5 વર્ષ પહેલા જગનબીરને મળ્યા હતા. ત્યારે તેમણે તેને મળવાનું વચન આપ્યું હતું.

Advertisement

Salman khan એ બાળકને મળવાનું આપ્યું

Salman khan

Salman khan

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2018 માં સલમાન ખાન જગનબીરને પહેલીવાર મળ્યો હતો. તે દરમિયાન 4 વર્ષીય જગન મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં કીમોથેરાપી લઈ રહ્યો હતો. આ નાનો ફેન કેન્સરને કારણે આંખોની રોશની ગુમાવી ચૂક્યો છે. પરંતુ તે સલમાનને પોતાનો ફેવરિટ એક્ટર માને છે.

સલમાન ખાનએ વચનને પૂર્ણ કર્યું

Salman khan

Salman khan

ત્યારે ભાઈજાને 2018 માં તેને કહ્યું હતું કે તે જ્યારે સ્વસ્થ થઈ જશે, ત્યારે તેને ફરિવાર મળશે. તો ત્યારે આ બાળક Cancer ને માત આપી દીધી છે. ત્યારે ભાઈજાને તેને ઘરે મળવા માટે બોલાવ્યો હતો. તેમણે જે પ્રમાણે અગાઉ વચન આપ્યું હતું. જો કે આ બાળકની સારવારમાં ભાઈજાને સૌથી વધારે મદદ કરી છે.

સલમાન ખાન Upcoming Project

તમને જણાવી દઈએ કેસલમાન ખાનની આગામી ફિલ્મનું નામ ધ બુલ છે. આ ફિલ્મ દ્વારા અભિનેતા 25 વર્ષ પછી નિર્માતા કરણ જોહર સાથે કમબેક કરવા જઈ રહ્યો છે. સલમાન ખાનની ધ બુલને National Award Winning Director વિષ્ણુ વર્ધન ડિરેક્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Shaitaan teaser: શૈતાન ફિલ્મના ટીઝર જોઈ દર્શકો દંગ રહી ગયા

Tags :
Advertisement

.

×