Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

jami gertz : આ છે દુનિયાની સૌથી અમીર અભિનેત્રી, શાહરૂખ-સલમાન પણ સંપત્તિના મામલામાં તેની સરખામણીએ પાછળ...

આ યુગ એવો છે કે અભિનેત્રીઓ તેમના પુરૂષ કોસ્ટાર કરતાં વધુ કમાણી કરે છે. જામી ગેર્ટ્ઝ, તમે કદાચ આ નામ પહેલાં સાંભળ્યું નહીં હોય. તમને જાણીને નવાઈ લાગશે કે આ નામ દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં સૌથી પહેલા આવે છે....
jami gertz   આ છે દુનિયાની સૌથી અમીર અભિનેત્રી  શાહરૂખ સલમાન પણ સંપત્તિના મામલામાં તેની સરખામણીએ પાછળ
Advertisement

આ યુગ એવો છે કે અભિનેત્રીઓ તેમના પુરૂષ કોસ્ટાર કરતાં વધુ કમાણી કરે છે. જામી ગેર્ટ્ઝ, તમે કદાચ આ નામ પહેલાં સાંભળ્યું નહીં હોય. તમને જાણીને નવાઈ લાગશે કે આ નામ દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં સૌથી પહેલા આવે છે. હા, જામી એક હોલીવુડ અભિનેત્રી અને દિગ્દર્શક છે. ચાલો તમને જણાવીએ કે જામી કેટલા પૈસા કમાય છે ?હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધી ઘણી એવી અભિનેત્રીઓ છે જેઓ પોતાના પુરૂષ કોસ્ટાર કરતા વધુ કમાણી કરે છે. આ યાદીમાં જામીનો પણ સમાવેશ થાય છે. સલમાન ખાન કે શાહરૂખ ખાન તેમની સામે ટકી શક્યા નહીં. એટલું જ નહીં, જાણીને નવાઈ લાગશે કે જામીની કુલ સંપત્તિ સલમાન, શાહરૂખ, અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર જેવા બોલિવૂડ સ્ટાર્સની સંપત્તિ કરતાં પણ વધુ છે.Jamie gertz - 65 photoબહુ લોકપ્રિય નથીતમને જણાવી દઈએ કે જામીએ પોતાના કરિયરમાં એક પણ હિટ ફિલ્મ નથી કરી. પરંતુ, જો તેની સંપત્તિની વાત કરીએ તો, જામી ગર્ટ્ઝ 3 બિલિયન યુએસ ડોલરની માલિક છે, જે ભારતીય ચલણ અનુસાર 25 હજાર કરોડ રૂપિયા છે. તેણે થોડા વર્ષો સુધી ટીવી શો પણ કરવાનું ચાલુ રાખ્યું. 1997 પછી તેણે માત્ર 5 ફિલ્મો કરી. પરંતુ, હોલીવુડ અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો, જેમીએ જુલિયા રોબર્ટ્સ, એન્જેલિના જોલી, જેનિફર એનિસ્ટન જેવા સ્ટાર્સને પાછળ છોડી દીધા છે.

Image previewબાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી57 વર્ષીય જામીએ 1970ના દાયકાના અંતમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે બાળ કલાકાર તરીકે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જ્યારે ભારતના સૌથી અમીર સ્ટાર્સની વાત કરીએ તો આ લિસ્ટમાં કિંગ ખાનનું નામ ટોપ પર આવે છે. તેમની કુલ સંપત્તિ 6300 કરોડ રૂપિયા છે. આ સિવાય અમિતાભ બચ્ચન પણ છે જે 3000 કરોડ રૂપિયાના માલિક છે. તેમજ સલમાન ખાનની કુલ સંપત્તિ 2800 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

Advertisement

આ  પણ  વાંચો -કાર્તિક આર્યને ડ્રીમ પ્રોજેક્ટનો ખુલાસો કર્યો, આ નિર્દેશકો સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી

Advertisement

Tags :
Advertisement

.

×