ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગીરગઢડા તાલુકાનો દ્રોણેશ્વર ડેમ સીઝનમાં બીજી વાર ઓવરફ્લો થયો

અહેવાલઃ ભાવેશ ઠાકર, જૂનાગઢ  ગીરગઢડા તાલુકાનો દ્રોણેશ્વર ડેમ સીઝનમાં બીજી વાર ઓવરફ્લો થયો છે.. શ્રીકાર વરસાદ બાદ દ્રોણેશ્વર મચ્છુન્દ્રી નદીના કિનારે લીલી વનરાઈ સોળે કળાએ ખીલી ઊઠી છે.સમગ્ર ગુજરાતમાં અને વિશેષતઃસૌરાષ્ટ્ર ના ગીર વિસ્તારમાં અનરાધાર વરસાદથી બધે પાણી વહેતા થયા...
03:30 PM Jul 21, 2023 IST | Vishal Dave
અહેવાલઃ ભાવેશ ઠાકર, જૂનાગઢ  ગીરગઢડા તાલુકાનો દ્રોણેશ્વર ડેમ સીઝનમાં બીજી વાર ઓવરફ્લો થયો છે.. શ્રીકાર વરસાદ બાદ દ્રોણેશ્વર મચ્છુન્દ્રી નદીના કિનારે લીલી વનરાઈ સોળે કળાએ ખીલી ઊઠી છે.સમગ્ર ગુજરાતમાં અને વિશેષતઃસૌરાષ્ટ્ર ના ગીર વિસ્તારમાં અનરાધાર વરસાદથી બધે પાણી વહેતા થયા...

અહેવાલઃ ભાવેશ ઠાકર, જૂનાગઢ 

ગીરગઢડા તાલુકાનો દ્રોણેશ્વર ડેમ સીઝનમાં બીજી વાર ઓવરફ્લો થયો છે.. શ્રીકાર વરસાદ બાદ દ્રોણેશ્વર મચ્છુન્દ્રી નદીના કિનારે લીલી વનરાઈ સોળે કળાએ ખીલી ઊઠી છે.સમગ્ર ગુજરાતમાં અને વિશેષતઃસૌરાષ્ટ્ર ના ગીર વિસ્તારમાં અનરાધાર વરસાદથી બધે પાણી વહેતા થયા છે.

નદી ડેમ વગેરે જળાશયોમાં નવા નીર આવી ગયા છે. ત્યારે આ નયનરમ્ય દ્રશ્ય જાતા લાગે કે ધરતી એ લીલી ચુંદડી ઓઢી લીધી છે. ગીરના મધ્ય જંગલમાંથી નિકળી સમુદ્રને મળતી મચ્છુન્દ્રી નદીના કિનારે એક બાજુ દેવાધિદેવ દ્રોણેશ્વર મહાદેવજી નું મંદિર છે અને બીજા કિનારે એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર આવેલું છે.આ દ્રશ્ય ડ્રોન કેમેરામાં કેદ કર્યું હતું. આવું મનમોહક દ્રશ્ય જોઈ

એક પંક્તિ અચૂક યાદ આવે
"કોળાણી વન વેલી મચ્છુન્દ્રી તીર, પ્રકૃતિ પ્રભુએ નેહે ભર્યા ક્ષીર.
લાલ આંખે જીવન એ લીલી ગીર, અનંત આનંદ અણમોલ હિર."

Tags :
Droneshwar damGirgarhdaoverflowedseasontaluka
Next Article