Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: PCR Van માં આરોપીએ Beer પીધું, viral video

Ahmedabad : અમદાવાદ(Ahmedabad)માં યુવાન પોલીસની જીપમાં બેસીને બીયર પીતો હોવાનો વિડીયો વાયરલ (viralvideo )થયો છે. આ વિડીયોની ગુજરાત ફર્સ્ટની ટીમ પુષ્ટિ કરતું નથી પણ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવાન પોલીસની જીપમાં બેસીને બીયર રીતસર ગટગટાવે છે. આ યુવાન...
ahmedabad  pcr van માં આરોપીએ beer પીધું  viral video
Advertisement

Ahmedabad : અમદાવાદ(Ahmedabad)માં યુવાન પોલીસની જીપમાં બેસીને બીયર પીતો હોવાનો વિડીયો વાયરલ (viralvideo )થયો છે. આ વિડીયોની ગુજરાત ફર્સ્ટની ટીમ પુષ્ટિ કરતું નથી પણ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવાન પોલીસની જીપમાં બેસીને બીયર રીતસર ગટગટાવે છે. આ યુવાન હત્યાનો આરોપી હોવાનો દાવો કરાયો છે. હવે પોલીસવાન અને આરોપીની ઓળખ સુનિશ્ચિત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ બતાવે છે કે હવે જો પોલીસ વાનમાં બેસીને કોઈ આરામથી બીયર ગટગટાવી શકતો હોય તો પછી સામાન્ય સંજોગોમાં તો પરિસ્થિતિ શું હશે. પોલીસવાનમાં બેસીને કોઈ યુવાન આ રીતે રસ્તા પર જતી વાનમાં બીયર ગટગટાવી શકતો હોય તો પછી બધેથી દારૂ પકડાય તેમા કોઈને આશ્ચર્ય થવું ન જોઈએ.

Advertisement

Advertisement

આરોપી દેત્રોજ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં જેલમાં બંધ

ત્યારે આ વીડિયો સાંથલ વિસ્તારનો તથા એક વર્ષ જૂનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આરોપી હાલ દેત્રોજ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં જેલમાં બંધ છે. આરોપી મૂળ કટોસણ ગામ મહેસાણા જિલ્લાનો છે.

હત્યાના ગુનામાં જેલમાં બંધ છે આરોપી

જોરાવરસિંહ ઝાલા જ્યારે દારૂના જથ્થા સાથે પકડાયો હતો ત્યારે આ વીડિયો બનાવાયો હતો.તેમજ સામે હત્યા લુંટ મારામારી દારૂની હેરાફેરી સહિત 9 જેટલા ગુના નોંધાઇ ચૂક્યા છે.વીડિયોની ઘટનાને લઈને ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે.

આ પણ  વાંચો - Panchmahal: રામ રાખે તેને કોણ ચાખે…પત્તાના મહેલની જેમ મકાનની દિવાલ ધરાશાયી

આ પણ  વાંચો - Kheda : વિદ્યાર્થીઓને આપવાની 543 સાયકલો ભંગાર હાલતમાં…

આ પણ  વાંચો - Surat: વરસાદી પાણીમાં ફસાઈ સ્કૂલ વાન,જુઓ video

Tags :
Advertisement

.

×