Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain :રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આગામી 5 દિવસ હળવો વરસાદ રહેશે બનાસકાંઠા, અરવલ્લી,સાબરકાંઠામાં વરસાદની શક્યતા અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની સંભાવના અત્યાર સુધી સીઝનનો 92 ટકા વરસાદ નોંધાયો આ વખતે દર વર્ષ કરતા 72% વધુ વરસાદ પડી ચૂક્યો છે   ગુજરાતમાં વરસાદને લઈને મહત્વ...
gujarat rain  રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
Advertisement
  • ગુજરાતમાં આગામી 5 દિવસ હળવો વરસાદ રહેશે
  • બનાસકાંઠા, અરવલ્લી,સાબરકાંઠામાં વરસાદની શક્યતા
  • અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની સંભાવના
  • અત્યાર સુધી સીઝનનો 92 ટકા વરસાદ નોંધાયો
  • આ વખતે દર વર્ષ કરતા 72% વધુ વરસાદ પડી ચૂક્યો છે

ગુજરાતમાં વરસાદને લઈને મહત્વ સમાચાર સામે આવ્યા છે આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા નથી જો કે છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ સમગ્ર ગુજરાતમાં પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લીના ભાગોમાં હળવાથી મધ્યમથી વરસાદનો અનુમાન છે. તો અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદ નોંધાશે. અત્યાર સુધી રાજ્યમાં 92 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

Advertisement

Advertisement

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત તરફ એક સાયક્લોનિક સ્ટક્યુલેશન બનશેઆ સર્ક્યુલેશની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદ નોંધાશે. અત્યાર સુધી રાજ્યમાં 92 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

6 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદનું સંકટ નહિવતરાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદનું સંકટ નહિવતદક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક ઈંચ સુધીનો વરસાદદક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક ઈંચ સુધીનો વરસાદરાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં 6 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહીરાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં 6 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે પાંચ દિવસ માટે માછીમારોને ચેતવણી આપી
 કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ થશે
ગુજરાતના હવામાનની વાત કરીએ તો, હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે. હાલમાં વિભાગે ભારે કે અતિભારે વરસાદની કોઈ આગાહી કરી નથી. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેને પગલે ગરમીમાં રાહત રહે છે.
આ વર્ષે ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળ્યો છે ત્યારે મોટેભાગે ઓગસ્ટ મહિનામાં વરસાદ પ્રમાણમાં ઓછો રહેતો હોય છે. જોકે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. અંબાલાલ પટેલના કહેવા અનુસાર ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વરસાદ ઓછો રહેતો હોય છે પરંતુ આ વર્ષે ભારે ભેજના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
Tags :
Advertisement

.

×