Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar : 14 વર્ષનાં કિશોરને પોલીસ સ્ટેશન બોલાવી માતાની સામે ઢોર માર માર્યાનો PI પર આક્ષેપ

જામનગરના (Jamnagar) સિટી બી ડિવિઝન PI વિવાદમાં સપડાયા છે. સીટી બી ડિવિઝન PI પર એક 14 વર્ષીય કિશોરને પોલીસ સ્ટેશનમાં બોલાવી ઢોર માર માર્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. કિશોર તેની માતા સાથે પોલીસ સ્ટેશન હાજર થયો હતો ત્યારે માતાને...
jamnagar   14 વર્ષનાં કિશોરને પોલીસ સ્ટેશન બોલાવી માતાની સામે ઢોર માર માર્યાનો pi પર આક્ષેપ
Advertisement

જામનગરના (Jamnagar) સિટી બી ડિવિઝન PI વિવાદમાં સપડાયા છે. સીટી બી ડિવિઝન PI પર એક 14 વર્ષીય કિશોરને પોલીસ સ્ટેશનમાં બોલાવી ઢોર માર માર્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. કિશોર તેની માતા સાથે પોલીસ સ્ટેશન હાજર થયો હતો ત્યારે માતાને દૂર રાખી PI પી.પી ઝાએ (City B Division PI) કિશોરને ચેમ્બરમાં ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. પીડિતની માતાએ PI ઝા સામે સખત કાર્યવાહી થાય તેવી માગ કરી છે.

Tags :
Advertisement

.

×