Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Parasottam Rupala : ચૂંટણી પરિણામ બાદ ગુજરાતની રાજનીતિમાં હલચલ તેજ, દિલ્હીમાં મહામંથન!

લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) પરિણામ બાદ ગુજરાતમાં રાજકીય (Gujarat Politics) ઉથલપાથલ થશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ભાજપ (BJP) મોવડી મંડળ દ્વારા રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે તેવા સમાચાર વહેતા થયા છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના તમામ નવા સાંસદોને...
parasottam rupala   ચૂંટણી પરિણામ બાદ ગુજરાતની રાજનીતિમાં હલચલ તેજ  દિલ્હીમાં મહામંથન
Advertisement

લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) પરિણામ બાદ ગુજરાતમાં રાજકીય (Gujarat Politics) ઉથલપાથલ થશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ભાજપ (BJP) મોવડી મંડળ દ્વારા રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે તેવા સમાચાર વહેતા થયા છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના તમામ નવા સાંસદોને દિલ્હીનું તેડું આવ્યું છે. પરંતુ, હવે એવા સમાચાર છે કે રાજકોટ (Rajkot) બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાને (Parasottam Rupala) તાત્કાલિક દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×