Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : અકસ્માત બાદ ઉશ્કેરાયેલ મહિલાએ જાહેર માર્ગ પર પોતાની જ એક્ટિવાને આગ ચાપી, પછી નાચવા લાગી!

રાજકોટમાંથી (Rajkot) એક હચમચાવે એવો વીડિયો સામે આવ્યો છે. બે એક્ટિવાચાલક મહિલા વચ્ચે નજીવો અકસ્માત થતાં ઉશ્કેરાયેલી એક મહિલાએ જાહેર માર્ગ પર પોતાની જ એક્ટિવાને સળગાવ્યું હતું. એક્ટિવાને આગ લગાવ્યા બાદ મહિલા રોડ પર નાચવા લાગી હતી. સયાજી હોટેલ (Sayaji...
rajkot   અકસ્માત બાદ ઉશ્કેરાયેલ મહિલાએ જાહેર માર્ગ પર પોતાની જ એક્ટિવાને આગ ચાપી  પછી નાચવા લાગી
Advertisement

રાજકોટમાંથી (Rajkot) એક હચમચાવે એવો વીડિયો સામે આવ્યો છે. બે એક્ટિવાચાલક મહિલા વચ્ચે નજીવો અકસ્માત થતાં ઉશ્કેરાયેલી એક મહિલાએ જાહેર માર્ગ પર પોતાની જ એક્ટિવાને સળગાવ્યું હતું. એક્ટિવાને આગ લગાવ્યા બાદ મહિલા રોડ પર નાચવા લાગી હતી. સયાજી હોટેલ (Sayaji Hotel) નજીક આવાસ ક્વાર્ટર્સ પાસે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઘટના સમયે ત્યાં હાજર લોકો મુજબ મહિલા નશામાં હતી.

Tags :
Advertisement

.

×