Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rath Yatra : 147 મી રથયાત્રામાં અવનવા સ્ટંટ કરવા કરતબબાજોની તૈયારીઓ શરૂ

અમદાવાદમાં પોલીસ (Ahmedabad Police), કોર્પોરેશન અને જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા (Jamalpur Jagannath Mandir Trust,) ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને (Rath Yatra) લઈ પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ રથયાત્રાને લઈ અખાડા-કરતબબાજોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી...
rath yatra   147 મી રથયાત્રામાં અવનવા સ્ટંટ કરવા કરતબબાજોની તૈયારીઓ શરૂ
Advertisement

અમદાવાદમાં પોલીસ (Ahmedabad Police), કોર્પોરેશન અને જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા (Jamalpur Jagannath Mandir Trust,) ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને (Rath Yatra) લઈ પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ રથયાત્રાને લઈ અખાડા-કરતબબાજોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે, જ્યારથી રથયાત્રા શરૂ થાય છે ત્યારથી અખાડાના કરતબબાજો પોતાની કળાનું પ્રદર્શન કરતા હોય છે.

Tags :
Advertisement

.

×