Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat : હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં નેપાળ બોર્ડરથી ઝડપાયેલા આરોપીએ કર્યા આ ચોંકાવનારા ખુલાસા!

સુરતમાં (Surat) હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના કેસ મામલે મૌલવી સહિત એક અન્ય યુવકની નેપાળ બોર્ડર નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી યુવકની પુછપરછમાં મોટા ખુલાસા થયા છે. પોલીસ તપાસ મુજબ, યુવકે બોગસ ડોક્યુમેન્ટ બનાવી નેપાળની નાગરિકતા મેળવી હતી....
surat   હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં નેપાળ બોર્ડરથી ઝડપાયેલા આરોપીએ કર્યા આ ચોંકાવનારા ખુલાસા
Advertisement

સુરતમાં (Surat) હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના કેસ મામલે મૌલવી સહિત એક અન્ય યુવકની નેપાળ બોર્ડર નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી યુવકની પુછપરછમાં મોટા ખુલાસા થયા છે. પોલીસ તપાસ મુજબ, યુવકે બોગસ ડોક્યુમેન્ટ બનાવી નેપાળની નાગરિકતા મેળવી હતી. નેપાળી નાગરિકતા મેળવીને આરોપી યુવક પાકિસ્તાન ગયો હોવાની પોલીસને આશંકા છે.

Tags :
Advertisement

.

×