Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

VADODARA : સ્માર્ટ વિજ મીટરના મુદ્દાએ પકડ્યો રાજનૈતિક રંગ, આંદોલનની જાહેરાત

VADODARA : વડોદરામાં છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ વિજ મીટર (SMART ELECTRICITY METER - VADODARA) નો મુદ્દો વેગ પકડી રહ્યો છે. આ મામલે અલગ અલગ જગ્યાઓએ વિજ કચેરીઓ પર લોકોનો હલ્લાબોલ સામે આવી રહ્યો છે. ક્યારે ન જોયું હોય તેટલું મસમોટું...
vadodara   સ્માર્ટ વિજ મીટરના મુદ્દાએ પકડ્યો રાજનૈતિક રંગ  આંદોલનની જાહેરાત
Advertisement

VADODARA : વડોદરામાં છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ વિજ મીટર (SMART ELECTRICITY METER - VADODARA) નો મુદ્દો વેગ પકડી રહ્યો છે. આ મામલે અલગ અલગ જગ્યાઓએ વિજ કચેરીઓ પર લોકોનો હલ્લાબોલ સામે આવી રહ્યો છે. ક્યારે ન જોયું હોય તેટલું મસમોટું વિજ બીલ આવી રહ્યું છે. ત્યારે હવે આ મામલે ઇન્ડિયા ગઠબંધન (INDIA ALLIANCE) દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ મામલાએ હવે રાજનૈતિક રંગ પકડ્યો છે. આવતી કાલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આંદોલનની શરૂઆત કરવામાં આવનાર હોવાની જાહેરાત ઇન્ડિયા ગઠબંધન (INDIA ALLIANCE) ની પ્રેસકોન્ફરન્સમાં કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×