Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat First Conclave 2024: ઉત્તર ગુજરાતમાં પાટીદારો આપશે કોંગ્રેસને મત? જુઓ સૌથી મોટી ચર્ચા

Gujarat First Conclave 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ...
gujarat first conclave 2024  ઉત્તર ગુજરાતમાં પાટીદારો આપશે કોંગ્રેસને મત  જુઓ સૌથી મોટી ચર્ચા
Advertisement

Gujarat First Conclave 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ પાટીદારનો મુખ્ય ચહેરો ગણાતા હિમાંશુ પટેલ અને ભાજપના પૂર્વ બૌદ્ધિક સહ-સંયોજક અને વર્તમાનમાં ભાજપના ઉત્તર ગુજરાતના પ્રવક્તા જયેશ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Advertisement

.

×