ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'શોર્યનો રંગ ખાખી કાર્યક્રમ'માં ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા લોન્ચ કરશે ' કાશ્મીર એક નયા સવેરા' બુક અને વેબ સીરીઝ

ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયાની ઐતિહાસિક ઇવેન્ટ એટલે શૌર્યનો રંગ ખાખી, જેના લાખ્ખો દર્શકો સાક્ષી બનશે.. ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા વેબસીરીઝ અને બુક લોન્ચ કરશે જેનું નામ છે કાશ્મીર એક નયા સવેરા. જેને પ્રોડ્યુસ કરી છે ગુજરાત ફર્સ્ટના એમડી...
03:33 PM Aug 07, 2023 IST | Vishal Dave
ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયાની ઐતિહાસિક ઇવેન્ટ એટલે શૌર્યનો રંગ ખાખી, જેના લાખ્ખો દર્શકો સાક્ષી બનશે.. ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા વેબસીરીઝ અને બુક લોન્ચ કરશે જેનું નામ છે કાશ્મીર એક નયા સવેરા. જેને પ્રોડ્યુસ કરી છે ગુજરાત ફર્સ્ટના એમડી...

ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયાની ઐતિહાસિક ઇવેન્ટ એટલે શૌર્યનો રંગ ખાખી, જેના લાખ્ખો દર્શકો સાક્ષી બનશે.. ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા વેબસીરીઝ અને બુક લોન્ચ કરશે જેનું નામ છે કાશ્મીર એક નયા સવેરા. જેને પ્રોડ્યુસ કરી છે ગુજરાત ફર્સ્ટના એમડી શ્રી જસ્મીનભાઇ પટેલે અને ડિરેક્ટ કરી છે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ શ્રીવિવેકકુમાર ભટ્ટે. આ વેબ સીરીઝને હોસ્ટ કરી છે મનોજ જોશીએ.. આ ઇવેન્ટને આપ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની સાથે-સાથ ઓટીટી ડિઝિટલ પ્લેટફોર્મ પર લાઇવ નીહાળી શકશો.

કશ્મીર એક નયા સવેરા વેબ સિરિઝ અને બુક કલમ 370 હટયા બાદ કઇ રીતે કાશ્મીરમાં એક નવી સવાર થઇ તે દશાવે છે.

જે બુક તૈયાર કરવામાં આવી છે તેમાં કલમ 370 લાગુ હતી ત્યારે શું સ્થિતિ હતી.. તે દર્શાવાયુ છે અને કઇ રીતે કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે એક હિંમતભર્યો નિર્ણય લઇ 370ને નાબુદ કરી દીધી તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે

 

સાથે જ કલમ 370 હટ્યા પછી કાશ્મીરમાં કેવું સકારાત્મક પરિવર્તન આવ્યું તેનો વિગતવાર ઉલ્લેખ આ બુકમાં અને વેબ સીરીઝમાં કરવામાં આવ્યો છે..

Tags :
BookGujarat FirstKashmir 2023 Ek Naya SaveralaunchOTT IndiaShaurya no Rang KhakhiWeb Series
Next Article