Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IAS Officers: IAS ની ટિપ્પણી કે.... શું કોઈ Airlines દિવ્યાંગને Pilot તરીકે પસંદગી કરશે?

IAS Officers: IAS પૂજા ખેડકર વિવાદ પછી UPSC ની સિવિલ સેવા પસંદગીની પ્રક્રિયાને લઈ નવો વિવાદ શરૂ થઈ ગયો છે. જોકે UPSC ની પસંદગીની પ્રક્રિયામાં જે ઘટસ્ફોટ થયો છે, તેને લઈ દેશમાં સૌ લોકો ચોંકી ગયા છે. કારણ કે... UPSC...
ias officers  ias ની ટિપ્પણી કે     શું કોઈ airlines દિવ્યાંગને pilot તરીકે પસંદગી કરશે

IAS Officers: IAS પૂજા ખેડકર વિવાદ પછી UPSC ની સિવિલ સેવા પસંદગીની પ્રક્રિયાને લઈ નવો વિવાદ શરૂ થઈ ગયો છે. જોકે UPSC ની પસંદગીની પ્રક્રિયામાં જે ઘટસ્ફોટ થયો છે, તેને લઈ દેશમાં સૌ લોકો ચોંકી ગયા છે. કારણ કે... UPSC માં પસંદરી થતા અધિકારીઓ IAS, IPS, IFS અને IRS જેવા પ્રતિષ્ઠિત પદનો નિયુક્ત કરવામાં આવે છે. અને પદાધિકારી દેશના વિકાસમાં અગ્રીમ ભૂમિકા નીભાવે છે.

Advertisement

  • AIS માં દિવ્યાંગ કોટા માટે વિચારો વ્યક્ત કર્યા

  • IAS Officer ને એક વ્યક્તિએ કડક જબાવ આપ્યો

  • ટિપ્પણી દિવ્યાંગઓની ક્ષમાતા પર સવાલ ઉભા કર્યા

તો બીજી તરફ એક IAS Officer એ ઓલ ઈન્ડીયા સર્વિસ (AIS) માં PwD આરક્ષણ પર સવાલ ઉભા કર્યા છે. તેમના પ્રમાણે IAS, IPS, IFS અને IRS જેવા પ્રતિષ્ઠિત પદ પર શારીરિક રીતે સ્વસ્થ વ્યક્તિઓને નિયુક્ત કરવામાં આવે છે. આ પદ પર દિવ્યાંગોની ભરતી કરવામાં આવતી નથી. તે ઉપરાંત વર્ષ 2000 માં તેલંગણામાં IAS Officer સ્મિતા સભરવાલે સોશિયમ મીડિયા પર AIS માં દિવ્યાંગ કોટા માટે વિચારો વ્યક્ત કર્યા હતાં.

Advertisement

IAS Officer ને એક વ્યક્તિએ કડક જબાવ આપ્યો

તો IAS Officer સ્મિતા સભરવાલે લખ્યું હતું કે, શું કોઈ Airlines દિવ્યાંગ વ્યક્તિને Pilot તરીકે પસંદગી કરશે. શું કોઈ Airlines દિવ્યાંગ વ્યક્તિ પર વિશ્વાસ મૂકશે. જોકે IAS, IPS, IFS અને IRS એ વિસ્તારનો અભ્યાસ કરીને કરવામાં આવતી નોકરી છે. કારણ કે... આ પ્રકારની નોકરી લાંબો વ્યક્તિગત સમય, લોકોની મુશ્કેલીઓ સાંભળવી અને સતત ફરતા રહેવાની નોકરી છે. તો IAS Officer સ્મિતા સભરવાલના વિચારને એક વ્યક્તિ કડક જબાવ આપ્યો હતો.

ટિપ્પણી દિવ્યાંગઓની ક્ષમાતા પર સવાલ ઉભા કર્યા

Advertisement

એ વ્યક્તિએ IAS Officer સ્મિતા સભરવાલના વિચારને એક અલગ રીતે જબાવ આપ્યો હતો. તેમાં તેણે એવા દિવ્યાંગ વ્યક્તિઓના ઉદાહરણ સામે રાખ્યા હતાં કે, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓએ પોતાના કાર્ય બદલ દેશના વિકાસમાં મૂખ્ય ભૂમિકા અદા કરી હતી. તે ઉપરાંત સરકાર પાસેથી પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ જેવા પુરસ્કાર મેળવ્યા હતાં. તે ઉપરાંત વ્યક્તિ કહ્યું હતું કે, તમે જે બે સંસ્થાઓની તુલના કરી છે, તેમાં બંને વ્યક્તિઓની કાર્ય પ્રણાલી અલગ છે. વધુમાં જણાવ્યું કે, દેશમાં 2.68 કરોડ દિવ્યાંગ વ્યક્તિઓ છે. તમારી ટિપ્પણી દિવ્યાંગ વ્યક્તિઓની ક્ષમાતા પર સવાલ ઉભા કરી રહી છે.

આ પણ વાંચો: Kerala: Nipah Virus થી 14 વર્ષના બાળકનું મોત,હાઇલેવલ મીટિંગ બાદ એલર્ટ જાહેર

Tags :
Advertisement

.