Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mistress Marley News: પુરુષો સ્વૈચ્છિક યૌન ઉત્પીડનનો અનુભવ લેવા માટે આ મહિલાને આપે છે લાખો રૂપિયા!

Mistress Marley News: હાલ, દુનિયામાં પૈસો પરમેશ્વર માનવામાં આવે છે. ત્યારે દુનિયામાં દરરોજ અનેક નવા પૈસા કમાવવાના રસ્તાઓ નીકળે છે. જોકે આ બધા રસ્તાઓ સામાન્ય કામકાજ જેમ કે IT, Computer Operator, Doctor, Enginear, Advocate, Businessman, Fashion Designing સહિત કામ કરતા...
mistress marley news  પુરુષો સ્વૈચ્છિક યૌન ઉત્પીડનનો અનુભવ લેવા માટે આ મહિલાને આપે છે લાખો રૂપિયા

Mistress Marley News: હાલ, દુનિયામાં પૈસો પરમેશ્વર માનવામાં આવે છે. ત્યારે દુનિયામાં દરરોજ અનેક નવા પૈસા કમાવવાના રસ્તાઓ નીકળે છે. જોકે આ બધા રસ્તાઓ સામાન્ય કામકાજ જેમ કે IT, Computer Operator, Doctor, Enginear, Advocate, Businessman, Fashion Designing સહિત કામ કરતા વિભિન્ન હોય છે. આ પ્રકારના Business થી લોકો આ આધુનિક દુનિયામાં આર્થિક રીતે સામાજિક ક્ષેત્રે જીવન ટકાવી રાખવામાં પ્રબળ બને છે. ત્યારે અમેરિકામાં એક એવી મહિલા છે જે, જેનો Business એ સૌ લોકોને ચોંકાવી દીધા છે.

Advertisement

  • સામાજિક દ્રષ્ટિએ Mistress Marley નું કામ નિંદનીય

  • ગળામાં પટ્ટો પહેરાવીને શારીરિક ક્રિયાઓ કરે છે

  • Mistress Marley ને મહિલાઓનું એક સમૂહ મળ્યું

તો આ મહિલાનું નામ mistress marley છે. જે પોતાના Business ના માધ્યમથી લાખો રૂપિયાની આવક મેળવે છે. તો mistress marley પાસે વિદેશના જુદા-જુદા સ્થળોમાં પુરુષો સ્વૈચ્છિક રીતે આવે છે. અને તેને લાખો રુપિયા આપે છે. આ પૈસા પુરુષો સાથે કરવામાં આવતા એક પ્રકારના કૃત્ય માટે Mistress Marley ને આપવામાં આવે છે. તે ઉપરાંત અનેકવાર તેને મોંઘી ભેટ પણ પુરુષો આપે છે. પરંતુ સામાજિક દ્રષ્ટિએ Mistress Marley નું કામ નિંદનીય છે.

ગળામાં પટ્ટો પહેરાવીને શારીરિક ક્રિયાઓ કરે છે

Advertisement

Mistress Marley એ તેના Business અંગે એક જાહેર વાર્તાલાપમાં ખુલાસો કર્યો હતો. Mistress Marley એ જણાવ્યું હતું કે, Mistress Marley પુરુષોને કોઈ પણ પીડિતને અનુભવ થાય, તે રીતે શારીરિક રીતે ત્રાસ આપે છે. તે ઉપરાંત તે તેઓને એક ખાસ પ્રકારના કપડા પહેરાવીને તેમની સાથે શારીરિક ક્રિયાઓ કરે છે. કેટલીક વાર પુરુષોને તે Sexual Pleasure Toys નો ઉપયોગ કરીને પર ઉત્પીડન કરે છે. તો કેટલીક વાર તે દિવસભર તેની સાથે પુરુષોને કુતરાની જેમ ગળામાં પટ્ટો પહેરાવીને શારીરિક ક્રિયાઓ કરે છે.

Mistress Marley ને મહિલાઓનું એક સમૂહ મળ્યું

Mistress Marley એ વધુમાં જણાવ્યું કે, જ્યારે તેણીએ સ્નાતક શિક્ષણ મેળવી લીધા બાદ Mistress Marley વિવિધ Business કરતી હતી. પરંતુ Mistress Marley ને યોગ્ય આર્થિક આવક મળી રહેતી ન હતીં. ત્યારે Mistress Marley ને મહિલાઓનું એક સમૂહ મળ્યું. તે આ પ્રકારના Business સાથે જોડાયેલી હતી. ત્યારબાદ Mistress Marley પણ આ પ્રકારનો Business કરવાની શરુઆત કરી હતી.

Advertisement

આ પણ વાંચો: Couple Viral Video: પારિવારીક Restaurant માં દંપતીએ સરાજાહેર બનાવ્યો શારીરિક સંબંધ, જુઓ વિડીયો

Tags :
Advertisement

.