ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલમાં જુગાર ક્લબ પર એલસીબીના દરોડા, 1 લાખથી વધુની માલમત્તા સાથે 5 શખ્સોને ઝડપી લેવાયા

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલના ઉમવાડા રોડ પર ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ પર એલસીબીએ દરોડા પાડ્યા હતા.. જેમાં બે વેપારી સહિત પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.. પોલીસે આ શખ્સો પાસેથી રૂપિયા 1 લાખની માલમત્તા જપ્ત કરી છે. પ્રાપ્ત વિગતો...
08:22 PM Sep 26, 2023 IST | Vishal Dave
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલના ઉમવાડા રોડ પર ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ પર એલસીબીએ દરોડા પાડ્યા હતા.. જેમાં બે વેપારી સહિત પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.. પોલીસે આ શખ્સો પાસેથી રૂપિયા 1 લાખની માલમત્તા જપ્ત કરી છે. પ્રાપ્ત વિગતો...

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

ગોંડલના ઉમવાડા રોડ પર ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ પર એલસીબીએ દરોડા પાડ્યા હતા.. જેમાં બે વેપારી સહિત પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.. પોલીસે આ શખ્સો પાસેથી રૂપિયા 1 લાખની માલમત્તા જપ્ત કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પીઆઇ વિજય ઓડેદરાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ રોહીત બકોત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ગોંડલના ઉમવાડા રોડ પર વલ્લભ મોહન ડોબરિયા ફાર્મ હાઉસમાં જુગાર ક્લબ ચાલે છે તેવી બાતમી મળી હતી.. આ બાતમીના આધારે તપાસ હાથ ધરી સ્થળ  પરથી આરોપીઓને જુગાર રમતા ઝડપી લેવાયા હતા.

Tags :
5 arrestedgambling clubGondalLCBraids
Next Article