ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Malaika Arora-લગ્ને લગ્ને કુંવારી

Malaika Arora- ભલે 50 વર્ષની થઈ ગઈ હોય પરંતુ તેનો જાદુ હજુ ઓછો થયો નથી. આજે પણ તે પોતાના કિલર લુકથી કોઈને પણ દિવાના બનાવી શકે છે. હાલમાં જ સમાચાર આવી રહ્યા હતા કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ...
02:58 PM Jul 18, 2024 IST | Kanu Jani
Malaika Arora- ભલે 50 વર્ષની થઈ ગઈ હોય પરંતુ તેનો જાદુ હજુ ઓછો થયો નથી. આજે પણ તે પોતાના કિલર લુકથી કોઈને પણ દિવાના બનાવી શકે છે. હાલમાં જ સમાચાર આવી રહ્યા હતા કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ...

Malaika Arora- ભલે 50 વર્ષની થઈ ગઈ હોય પરંતુ તેનો જાદુ હજુ ઓછો થયો નથી. આજે પણ તે પોતાના કિલર લુકથી કોઈને પણ દિવાના બનાવી શકે છે. હાલમાં જ સમાચાર આવી રહ્યા હતા કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. આ પછી અભિનેત્રી સ્પેનમાં વેકેશન મનાવતી જોવા મળી હતી.

મલાઈકાએ મિસ્ટ્રી મેનનો ફોટો શેર કર્યો

મલાઈકા આ વેકેશનના ઘણા શાનદાર ફોટા સોશિયલ મીડિયા પર સતત શેર કરી રહી છે. અભિનેત્રીએ બિકીની ફોટોની સાથે ફૂડની તસવીરો પણ શેર કરી હતી. જો કે આ તમામ ફોટામાં મલાઈકા અરોરાએ વધુ એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં એક મિસ્ટ્રી મેન જોવા મળી રહ્યો છે. મલાઈકાએ ચાર ફોટાઓનો કોલાજ બનાવીને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં શેર કર્યો છે. આ કોલાજ ફોટોમાં એક વ્યક્તિ દેખાઈ રહી છે. જોકે તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી.

આ ફોટા જોઈને લાગે છે કે મલાઈકા આ મિસ્ટ્રી મેન સાથે વેકેશન એન્જોય કરી રહી છે. આ ફોટો જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે મલાઈકા ફરીથી કોઈને ડેટ કરી રહી છે.

અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું ?

Malaika Arora અને અર્જુનના બ્રેકઅપના સમાચાર ત્યારે વધુ તીવ્ર બન્યા જ્યારે ન તો અભિનેતા તેની સાથે ન્યૂ યર પાર્ટીમાં જોવા મળ્યો અને ન તો મલાઈકા અર્જુન કપૂરની બર્થડે પાર્ટીમાં જોવા મળી. પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, બંનેની નજીકની વ્યક્તિએ કહ્યું કે, કપલે કાળજીપૂર્વક સંબંધને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, તેઓ હજુ પણ સારા મિત્રો રહેશે.

તમને જણાવી દઈએ કે વેકેશનને કારણે મલાઈકાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ હાજરી આપી ન હતી. તેને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો- Taapsee Pannu-છ ફ્લોપ ફિલ્મો પછી ‘ફિર આયી હસીન દિલરૂબા’    

Next Article