Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Iran Ship Seized: 6 ભારતીયો સાથે ભારતે શંકાસ્પદ ઈરાની જહાજને કર્યું જપ્ત

Iran Ship Seized: ભારતીય નૌકાદળ (Indian Cost Gaurd) ના સુરક્ષા અધિકારીઓએ વધુ એક જહાજને અરબ સાગર (Arabian Sea) માંથી પકડી પાડ્યું છે. સુરક્ષા અધિકારીઓએ ઈરાની (Iran Ship) જહાજને જપ્ત કર્યું છે. આ જહાજ (Iran Ship) પર હાજર તમામ લોકોની ધરપકડ...
iran ship seized  6 ભારતીયો સાથે ભારતે શંકાસ્પદ ઈરાની જહાજને કર્યું જપ્ત
Advertisement

Iran Ship Seized: ભારતીય નૌકાદળ (Indian Cost Gaurd) ના સુરક્ષા અધિકારીઓએ વધુ એક જહાજને અરબ સાગર (Arabian Sea) માંથી પકડી પાડ્યું છે. સુરક્ષા અધિકારીઓએ ઈરાની (Iran Ship) જહાજને જપ્ત કર્યું છે. આ જહાજ (Iran Ship) પર હાજર તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત આ જહાજ પર ઈરા (Iran Ship) ની લોકો સાથે 6 ભારતીયો પણ હાજર હતા.

  • ભારતે અરબ સાગરમાંથી ઈરાની જહાજ કર્યું જપ્ત

  • જહાજ પર 6 ભારતીયો પણ સવાર હતા

  • અગાઉ 27 બાંગ્લાદેશી માછીમારોનો જીવ બચાવ્યો

એક અહેવાલ અનુસાર, Indian Cost Gaurd ના સુરક્ષા અધિકારીઓ દ્વારા પશ્ચિમ અરબ સાગર (Arabian Sea) માંથી માછીમારો સાથે ઈરાની જહાજને પૂછતાછ માટે રોકવામાં આવ્યું હતું. ત્યારે જહાજ સહિત લોકોમાં શંકા થતા Indian Cost Gaurd દ્વારા ઈરાની માછીમારો (Iran Ship) સાથે 6 ભારતીયોની પણ ધપકડ કરવામાં આવી છે. જોકે આ ભારતીયે ઈરાની (Iran Ship) લોકોના કહેવા પ્રમાણે જહાજ પર કામ કરતા હતા. તે ઉપરાંત તેમના દ્વારા જહાજના માલિક અને ઈરાની (Iran Ship) લોકો પર શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: કળિયુગી માતા-પિતા: પોતાના જ સગા દિકરાને મગરની સામે ફેંકી દીધો

અગાઉ 27 બાંગ્લાદેશી માછીમારોનો જીવ બચાવ્યો

જોકે આ મામલે Indian Cost Gaurd ના આધિકારીઓ દ્વારા કોઈ સચોટ માહિતી સામે આવી નથી. તે ઉપરાંત તાજેતરમાં Indian Cost Gaurd ના અધિકારીઓએ અરબ સાગર (Arabian Sea) માંથી 27 બાંગ્લાદેશી માછીમારોનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદ જહાજ સહિત આ તમામ માછીમાછોને બાંગ્લાદેશ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. જોકે Indian Cost Gaurd ના અધિકારીઓ દ્વારા તેમના જહાજને સરખું કરવાની કોશિશ કરી હતી, પરંતુ દરિયાઈ વિસ્તારમાં આ શક્ય ના બન્યું.

આ પણ વાંચો: સુરક્ષાદળોએ જાહેર કર્યો આતંકીઓને સ્કેચ, સુચના આપશે તેને મળશે લાખોનું ઈનામ

જહાજને લઈ અગાઉથી જાણ કરવામાં આવી હતી

તાજેતરમાં જે જહાજ જપ્ત (Iran Ship) કરવામાં આવ્યું છે, તે અંગે પહેલાથી Indian Cost Gaurd ના અધિકારીઓને ઈરાની જહાજ (Iran Ship) પર ભારતીયોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત આ ઘટનાને લઈ એક રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. Indian Cost Gaurd નો એક માત્ર ઉદ્દેશ છે કે, દરિયાની સુરક્ષા અને કોઈ પણ ગેરનીતિને અટકાવી પ્રતિબદ્ધતા જાળવી રાખવાનો છે.

આ પણ વાંચો: મોલની બહાર ધર્મ જેહાદ, ધાર્મિક પુસ્તક વાંચવા માટે યુવતીઓને ટાર્ગેટ કરતી ટોળકી ઝડપાઇ

Tags :
Advertisement

.

×