Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

બાથરૂમ વીડિયો બાદ Urvashi Rautela વધુ એક પોસ્ટના કારણે આવી ચર્યામાં !

Urvashi Rautela Viral Video: હાલમાં, Bollywood Actress Urvashi Rautela તેના Bathroom Video ને લઈ ચર્ચાનો વિશે બની છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની માગ દિવસે અને દિવસે વધી રહી છે. જોકે આ Bathroom Video માં Urvashi Rautela...
બાથરૂમ વીડિયો બાદ urvashi rautela વધુ એક પોસ્ટના કારણે આવી ચર્યામાં
Advertisement

Urvashi Rautela Viral Video: હાલમાં, Bollywood Actress Urvashi Rautela તેના Bathroom Video ને લઈ ચર્ચાનો વિશે બની છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની માગ દિવસે અને દિવસે વધી રહી છે. જોકે આ Bathroom Video માં Urvashi Rautela પોતાના કપડા નીકાળતી જોવા મળી રહી છે. જેને જોઈને સૌ લોકો ચોંકી ગયા છે. તો બીજી તરફ Urvashi Rautela એ આ Bathroom Video ને લઈ કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે થોડા દિવસો પહેલા Urvashi Rautela નો વાયરલ થયેલા વીડિયોને તેની આગામી દિવસોમાં આવતી ફિલ્મનો વીડિયો ગણાવવામાં આવ્યો હતો. ત્યારે માલૂમ પડ્યું કે, Urvashi Rautela નો આ કોઈ અંગત વીડિયો નથી.

Tags :
Advertisement

.

×