Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gulabi Sadi માં સિંગાપુરના રસ્તાઓ પર ભારતીય મહિલાએ કહેર વરસાવ્યો

Singapore Viral Video: ભારતીય પોશાક અને પહેરવેશની વાત અન્ય દેશની સંસ્કૃતિ કરતા થોડી અલગ છે. જ્યારે કોઈ પણ વિદેશનો વ્યક્તિ ભારતની મુલાકાતે આવે છે, ત્યારે તે ભારતીય પોશાકને એકવાર જરૂર પહેરે છે. તો ભારતીયો જ્યોરે વિદેશ ફરવા માટે જાય છે,...
gulabi sadi માં સિંગાપુરના રસ્તાઓ પર ભારતીય મહિલાએ કહેર વરસાવ્યો
Advertisement

Singapore Viral Video: ભારતીય પોશાક અને પહેરવેશની વાત અન્ય દેશની સંસ્કૃતિ કરતા થોડી અલગ છે. જ્યારે કોઈ પણ વિદેશનો વ્યક્તિ ભારતની મુલાકાતે આવે છે, ત્યારે તે ભારતીય પોશાકને એકવાર જરૂર પહેરે છે. તો ભારતીયો જ્યોરે વિદેશ ફરવા માટે જાય છે, ત્યારે ભારતીય પહેરવેશ સાથે ભારતની સંસ્કૃતિને ઉજાગર કરે છે. ત્યારે વિદેશીઓ પણ ભારતીયોને જોઈને ચોંકી જાય છે. ત્યારે આવો જ એક મામલો Singapore માંથી સામે આવ્યો છે.

  • મહિલાની સુંદરતા પર Indian Saree ચાર ચાંદ લગાવી રહી

  • આ વીડિયોને અત્યાર સુધીમાં 94 લાખ લોકોએ પસંદ કર્યો

  • આનંદ માટે Singapore માં આ રીતે વીડિયો બનાવ્યો

તાજેતરમાં એક ભારતીયનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ Viral થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવતીએ Indian Saree પહેરી છે. તો મહિલા ભારતીય પહેરવેશમાં Singapore ની વિવિધ રસ્તાઓ પર આનંદથી ફરી રહી છે. તો બીજી તરફ મહિલાને ભારતીય પહેરવેશમાં જોઈને સૌ લોકો ચોંકી રહ્યા છે. કારણે કે.... આ મહિલાની સુંદરતા પર Indian Saree ચાર ચાંદ લગાવી રહી છે. પરંતુ મહિલાને ભારતીય લોકો કોમેન્ટ સેક્શનમાં ટ્રોલ કરી રહ્યા છે.

Advertisement

Advertisement

આ વીડિયોને અત્યાર સુધીમાં 94 લાખ લોકોએ પસંદ કર્યો

તો Viral વીડિયોમાં જોવા મળતી મહિલાનું નામ મેઘા છે. તે જ્યારે Singapore ના રસ્તા પર પિંડ સાડીમાં ફરી રહી છે. ત્યારે સૌ લોકોને તેને એક નજરે જોઈ રહ્યા છે. તો મેઘાના પતિએ આ વીડિયો બનાવ્યો છે. તો આ વીડિયો પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ત્યારે મેઘાએ જણાવ્યું છે કે, તેણે માત્ર પોતાના આનંદ માટે Singapore માં આ રીતે વીડિયો બનાવ્યો છે. અને Singapore માં અનેક એવા સ્થાનિક લોકો છે, જે ભારતીય પહેરવેશ પહેરે છે. ત્યારે આ વીડિયોને અત્યાર સુધીમાં 94 લાખ લોકોએ પસંદ કર્યો છે.

આ પણ વાંચો: VIRAL VIDEO : ચાલુ મેચે કોના પર ગુસ્સે થઈ અનુષ્કા શર્મા, જુઓ VIDEO

Tags :
Advertisement

.

×