Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Independence Day: Amreli માં 80મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રીએ કર્યું ધ્વજવંદન

Amreli Independence Day celebration : અમરેલી જિલ્લામાં 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે થઈ રહી છે. આ ભવ્ય પર્વને લઈને અમરેલીવાસીઓમાં અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
independence day  amreli માં 80મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી  મુખ્યમંત્રીએ કર્યું ધ્વજવંદન

Tags :
Advertisement

.

×