Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amreli News: તું દાદીને શું કામ કનડે છે? કહેતા જ ભાઈએ છરી મારી

Amreli News: અમરેલી શહેરમાં મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સગા ભાઈએ જ પોતાના મોટા ભાઈની ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મનોજભાઈ વણોદિયા નામના વ્યક્તિની તેમના જ સગા ભાઈ દ્વારા છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરી છે.
amreli news  તું દાદીને શું કામ કનડે છે  કહેતા જ ભાઈએ છરી મારી
Advertisement

Amreli News: અમરેલી શહેરમાં મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સગા ભાઈએ જ પોતાના મોટા ભાઈની ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મનોજભાઈ વણોદિયા નામના વ્યક્તિની તેમના જ સગા ભાઈ દ્વારા છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Tags :
Advertisement

.

×