Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dhari Lion Cub Death : વન્યજીવ પ્રેમીઓમાં શોક, ધારીના સરસિયા રાઉન્ડમાંથી 10 માસના પાઠડા સિંહનો મૃતદેહ મળ્યો

અમરેલી જિલ્લામાં ચકચારી કેસ સામે આવ્યો છે. ધારી ગીર પૂર્વના સરસિયા રાઉન્ડ સ્થિત રોજમાળ વિસ્તારમાંથી 10 માસના પાઠડા નર સિંહનો મૃતદેહ મળ્યો હતો. વન વિભાગે નિમોનિયાથી મોત થયાનું જણાવ્યું છે. મૃતદેહને ધારી ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી વનકર્મીઓએ જંગલમાં સઘન સ્કેનિંગ હાથ ધર્યું છે.
dhari lion cub death   વન્યજીવ પ્રેમીઓમાં શોક  ધારીના સરસિયા રાઉન્ડમાંથી 10 માસના પાઠડા સિંહનો મૃતદેહ મળ્યો
Advertisement

Dhari Lion Cub Death : અમરેલી જિલ્લાના ગીર પૂર્વ જંગલ વિસ્તારમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બનાવ અનુસાર, ધારી ગીર પૂર્વ હેઠળ આવતા સરસિયા રાઉન્ડના છતડીયા નજીક રોજમાળ વિસ્તારમાંથી આશરે 10 માસના પાઠડા નર સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. વન વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ સિંહબાળનું મોત ફેફસામાં નિમોનિયાના ગંભીર ચેપના કારણે થયું છે.

Tags :
Advertisement

.

×