Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબોળની સ્થિતિ

Amreli Rain: અમરેલી જિલ્લામાં (Amreli District) મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સાવરકુંડલાના (Savarkundla) વીજપડી, ચીખલી, ઘાંડલા અને ખાંભાના (Khambha) નાનુડી તેમજ રાજુલાના (Rajula) આગરીયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ લાંબા સમય બાદ પડેલો વરસાદ વાવણી લાયક (Sowing-worthy Rain) હોવાથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ છે અને જગતનો તાત ખુશખુશાલ થઈ વાવણીના કામમાં જોતરાયો છે.
amreli rain  અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ  સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબોળની સ્થિતિ
Advertisement

Amreli Rain: ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે અમરેલી જિલ્લામાં (Amreli District) મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારબાદ બપોર પછી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Heavy Rainfall) તૂટી પડ્યો હતો.

Tags :
Advertisement

.

×