Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amreli: સિંહ દર્શન દરમિયાન યુવકના મૃત્યુ મામલે તપાસ તેજ, 2 શખ્સની ધરપકડ

અમરેલીના લીલીયા રેન્જમાં સિંહ દર્શન કરાવતી વખતે યુવકના મૃત્યુના કેસમાં વનવિભાગે તપાસ તેજ કરી છે. બે ધરપકડ કરાયેલા આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થવાના છે. મૃતક દ્વારા જેમને વીડિયો કોલ કરાયા હતા તે સહિત ૫ લોકોના નિવેદનો નોંધાયા છે. વનવિભાગ આ ગંભીર મામલે કાયદાકીય કાર્યવાહી આગળ વધારી રહ્યું છે.
amreli  સિંહ દર્શન દરમિયાન યુવકના મૃત્યુ મામલે તપાસ તેજ  2 શખ્સની ધરપકડ
Advertisement

Amreli News: અમરેલીના લીલીયા રેન્જ (Liliya Range) વિસ્તારમાં સિંહ દર્શન દરમિયાન થયેલા હુમલામાં એક યુવકના મૃત્યુની કરુણ ઘટના બાદ વનવિભાગ (Forest Department) દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ મામલે સિંહની પજવણી (Harassment of Lion) કરી ગેરકાયદે સિંહ દર્શન કરાવનારા 2 ઈસમોની અગાઉ ધરપકડ કરવામાં આવી છે, જેઓ હાલ રિમાન્ડ પર છે. આજે આ બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા હોવાથી વનવિભાગ તેમને ફરી એકવાર કોર્ટ સમક્ષ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

Tags :
Advertisement

.

×