Amreli News : CM ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલીની મુલાકાતે, વૃક્ષારોપણથી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમ સુધીના કાર્યક્રમોમાં રહેશે હાજર
Amreli News : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે અમરેલી જિલ્લાના પ્રવાસે છે. આ સત્તાવાર મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસ કાર્યો, ધાર્મિક સ્થળોના દર્શન તેમજ શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમોમાં વિશેષ ઉપસ્થિત રહેવાના છે. મુખ્યમંત્રીના આગમનને લઈને સ્થાનિક તંત્ર અને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Advertisement