Amreli Rain : અમરેલીના ખાંભા ગીર પંથક અને સાવરકુંડલામાં ધોધમાર વરસાદ
Amreli Rain : અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ખાસ કરીને ખાંભા ગીર પંથકમાં સારો વરસાદ વરસતા ચારેય તરફ પાણી પાણી થઈ ગયું છે. ખાંભા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ પડવાના અહેવાલ છે.
Advertisement