Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amreli Rain news: રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથક જળબંબાકાર, ડેમો ઓવરફ્લો થતા અનેક ગામો એલર્ટ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મેદાનમાં!

Amreli Rain news: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા જ ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને રાજુલા, જાફરાબાદ, ખાંભા અને લીલીયા પંથકમાં અનરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
amreli rain news  રાજુલા  જાફરાબાદ અને ખાંભા પંથક જળબંબાકાર  ડેમો ઓવરફ્લો થતા અનેક ગામો એલર્ટ  ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મેદાનમાં
Advertisement

Amreli Rain news: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા જ ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને રાજુલા, જાફરાબાદ, ખાંભા અને લીલીયા પંથકમાં અનરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાંભા અને રાજુલામાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને નદી-નાળા ગાંડાતુર બન્યા છે.

Tags :
Advertisement

.

×