Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amreli: 'જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ' ધમકી આપી સગીરા પર કિશોરે દુષ્કર્મ આચરતા ચકચાર

અમરેલીના રાજુલામાં એક સગીરા સાથે બાળ કિશોર દ્વારા દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. આરોપીએ અગાઉ પણ સગીરાને ધમકાવી દુષ્કર્મ આચર્યું હતું. દાદાની ફરિયાદના આધારે રાજુલા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ડિટેઈન કર્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
amreli   જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ  ધમકી આપી સગીરા પર કિશોરે દુષ્કર્મ આચરતા ચકચાર
Advertisement

Amreli Rape Case: અમરેલીના રાજુલા પંથકમાંથી અત્યંત હ્રદયદ્વાવક ઘટના સામે આવી છે, એક સગીરા પર દુષ્કર્મ (Rape) આચરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. આરોપ છે કે એક કિશોરે સગીરાની મરજી વિરુદ્ધ સંબંધ બાંધીને આ ગંભીર કૃત્ય આચર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાઈ ગયો છે.  હાલ પોલીસે કિશોરને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×