Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amreli Tragedy: અમરેલીના પીપળલગ ગામે હૃદયદ્રાવક ઘટના, તળાવમાં ડૂબી જવાથી બે સગા ભાઈઓનાં મોત

Amreli Tragedy: અમરેલી તાલુકાના પીપળલગ ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને કમનસીબ ઘટના સામે આવી છે, જ્યાં ગામના તળાવમાં ડૂબી જવાથી બે સગા માસૂમ ભાઈઓનાં કરુણ મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બંને સગા ભાઈઓની ઉંમર અંદાજે 12 વર્ષ અને 10 વર્ષ હતી.
amreli tragedy  અમરેલીના પીપળલગ ગામે હૃદયદ્રાવક ઘટના  તળાવમાં ડૂબી જવાથી બે સગા ભાઈઓનાં મોત
Advertisement

Amreli Tragedy: અમરેલી તાલુકાના પીપળલગ ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને કમનસીબ ઘટના સામે આવી છે, જ્યાં ગામના તળાવમાં ડૂબી જવાથી બે સગા માસૂમ ભાઈઓનાં કરુણ મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બંને સગા ભાઈઓની ઉંમર અંદાજે 12 વર્ષ અને 10 વર્ષ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, બંને બાળકો કોઈક કારણોસર ગામના તળાવમાં ડૂબી ગયા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

Tags :
Advertisement

.

×