Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amreli: પાણીના ધસમતાં પ્રવાહમાં એક વ્યક્તિ તણાઈ જતાં મોત , સમગ્ર પંથકમાં શોકનું મોજું

અમરેલીના ધારીમાં ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાતા સરંભડા નદીમાં અચાનક પાણીના ભારે પ્રવાહ સાથે પૂર આવ્યું હતું. આ દરમિયાન નદીના પટમાં રહેલા શરદભાઈ કાછડીયા તણાઈ ગયા હતા. ગઈકાલે રાત્રે બનેલી આ દુર્ઘટનામાં આજે સવારે તેમનો મૃતદેહ મળી આવતા ગામમાં શોક વ્યાપી ગયો છે. તાલુકા પંચાયત સદસ્યએ ઘટનાની પુષ્ટિ કરી છે.
amreli  પાણીના ધસમતાં પ્રવાહમાં એક વ્યક્તિ તણાઈ જતાં મોત   સમગ્ર પંથકમાં શોકનું મોજું
Advertisement

Amreli News: અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા ભારે વરસાદ (Heavy Rainfall) ને કારણે સ્થિતિ ગંભીર બની છે. આ મેઘતાંડવ (Heavy Rain Fury) વચ્ચે ધારી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખોડિયાર ડેમ (Khodiyar Dam) ના દરવાજા ખોલવામાં આવતા પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

Tags :
Advertisement

.

×