Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

MP Parimalbhai Nathwani: 'ચોમાસું સિંહ માટે મેટિંગ અને આરામનો સમય', સિંહ હુમલા અંગે સાંસદ પરિમલભાઈ નથવાણીએ વ્યક્ત કરી ચિંતા

લીલીયામાં સિંહના હુમલામાં યુવકના મોત પર સાંસદ પરિમલભાઈ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ચેતવણી આપી છે કે ગેરકાયદે સિંહ દર્શનના પ્રયાસો જીવલેણ સાબિત થાય છે. હાલ ચોમાસુ હોવાથી સિંહ માટે આ સંવનન અને આરામનો સમય છે, તેથી જંગલ સફારી પણ બંધ છે. તેમણે લોકોને સિંહોની કનડગત ન કરવા અને માનવ-વન્યજીવ સહ-અસ્તિત્વ જાળવી રાખવા અપીલ કરી છે.
mp parimalbhai nathwani   ચોમાસું સિંહ માટે મેટિંગ અને આરામનો સમય   સિંહ હુમલા અંગે સાંસદ પરિમલભાઈ નથવાણીએ વ્યક્ત કરી ચિંતા
Advertisement

MP Parimalbhai Nathwani: અમરેલી જિલ્લાના લીલીયા (Liliya) પંથકમાં સિંહના હુમલામાં એક યુવકના કરુણ મોતની ઘટનાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવી દીધી છે. આ ગંભીર ઘટનાને ગંભીરતાથી લઈને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેમણે આ ઘટના પાછળના કારણો અને સિંહ સાથેના સહ-અસ્તિત્વ અંગે મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા છે.

Tags :
Advertisement

.

×