Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amreli: કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં મચી દોડધામ

અમરેલી કલેક્ટર કચેરીને અજાણ્યા શખ્સ દ્વારા પત્ર દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઘટના બાદ SOG, LCB અને બોમ્બ સ્કોડ સહિતની ટીમોએ સ્થળ પર પહોંચી સઘન તપાસ કરી હતી. પોલીસે પોસ્ટ ઓફિસ અને પત્ર મોકલનારની ઓળખ કરવા માટે તપાસ તેજ કરી છે અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
amreli  કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી  તંત્રમાં મચી દોડધામ
Advertisement

Bomb Threat In Amreli: અમરેલી વહીવટી તંત્રમાં આજે ભારે ખળભળાટ મચી ગયો છે. અમરેલી કલેક્ટર કચેરી (Collector Office) ને કોઈ અજાણ્યા શખ્સે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) આપતો પત્ર મોકલતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. આ ઘટનાને પગલે કલેક્ટર કચેરી પરિસરમાં ભારે અફરાતફરી સર્જાઈ છે.

Tags :
Advertisement

.

×