Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Anand: આણંદમાં ચોરી કરતી 2 મહિલા પકડાઈ, વૃદ્ધનું પાકીટ કાપી આટલા રૂપિયા કાઢી લીધાનો આક્ષેપ

Anand માં દવા લેવા ગયેલા વૃદ્ધને મહિલા ગેંગે નિશાન બનાવી પાકીટ કાપી લાખ રૂપિયા કાઢી લીધા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ મહિલાઓને ઝડપી પોલીસને સોંપી છે. જાહેરમાં બનેલી ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પોલીસે મહિલાઓની પૂછપરછ સહિત સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
anand  આણંદમાં ચોરી કરતી 2 મહિલા પકડાઈ  વૃદ્ધનું પાકીટ કાપી આટલા રૂપિયા કાઢી લીધાનો આક્ષેપ
Advertisement

Anand: આણંદમાં જાહેરમાં ચોરી કરતી મહિલા ગેંગ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. દુકાનમાં દવા લેવા ગયેલા એક વૃદ્ધને મહિલાઓની ગેંગે નિશાન બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે. મહિલાઓએ વૃદ્ધનું પાકીટ કાપી તેમાં રહેલી રોકડ રકમ કાઢી લીધી હોવાના આક્ષેપ છે. સમગ્ર ઘટના બાદ સ્થાનિક લોકોએ મહિલાઓને ઝડપી પાડી પોલીસને સોંપી છે.

Tags :
Advertisement

.

×